વેદોમાં કૃષિના સાઘનો, પાક અને રોગનાશક ઔષઘિઓ

Main Article Content

ડૉ. દિલખુશભાઈ યુ. પટેલ

Abstract

કૃષિ એક વ્યવસાય છે. પરંતુ અન્ય વ્યવસાયોની જેમ તેનો સમાવેશ વેપાર-વાણિજયમાં કરવામાં આવતો નથી. પહેલાનાં સમયમાં ખેતી-કૃષિને ઉત્તમ, વેપારને મઘ્યમ અને નોકરીને અઘમ માનવામાં આવતા હતા. વર્તમાન સમયમાં પણ આ બાહ્ય રીતે જોઈએ તો સાચું ન લાગે પરંતુ આંતરિક રીતે તપાસીએ તો ઉપરની માન્યતા સાચી છે. અત્યારે તો નોકરીને ઉત્તમ માનવામાં આવે છે તો કેટલાક વેપારને ઉત્તમ માને છે.

Article Details

Section
Articles